Saturday, July 14, 2018

✍रेस चाहे गाड़ियों की हो या ज़िंदगी की... जीतते वही लोग हैं, जो सही वक़्त पे गियर बदलते हैं...

✍रेस चाहे गाड़ियों की हो या ज़िंदगी की...  

जीतते वही लोग हैं,

जो सही वक़्त पे गियर बदलते हैं...

💝 N Smile The Brand 💖

Thursday, March 29, 2018

હૂ તને કેટલુ ચાહુ છું એનો હિસાબ કયારેય ન માગીશ કારણ કે તને પ્રેમ નો કોરો ચેક આપ્યા બાદ હવે મારા ખાતામાં કઈ જ નથી

હૂ તને કેટલુ ચાહુ છું એનો હિસાબ
કયારેય ન માગીશ કારણ કે તને
પ્રેમનો કોરો ચેક આપ્યા બાદ
હવે મારા ખાતામાં કઈ જ નથી..

💝 N Smile : The Brand 💞

એની કસુંબલ આંખ કારીગરી  કરી ગઇ,મારુ  કાળજુ કોતરી એનુ ચીત્ર દોરી ગઇ. ❣❣

એની કસુંબલ આંખ કારીગરી  કરી ગઇ,મારુ  કાળજુ કોતરી એનુ ચીત્ર દોરી ગઇ.

❣❣

मेरे हर अल्फाज़ो में, जिक्र बस तेरा ही। तू किस हद तक मेरी रूह में फैला होगा। ...🌹

मेरे हर अल्फाज़ो में, जिक्र बस तेरा ही।
तू किस हद तक मेरी रूह में फैला होगा।

...🌹

એક કાજલના ટપકા નો પહેરો જરૂરી છે, કાંઈ આપની મુશ્કાનને કોઈની નઝર ન લાગે.

એક કાજલના ટપકા નો પહેરો જરૂરી છે,
કાંઈ આપની મુશ્કાનને કોઈની નઝર ન લાગે.

Monday, March 26, 2018

ज़माने का भार ज़रा दिल से उतार ले, नन्ही सी तो लाइफ है यार, हंस के गुज़ार ले!!

ज़माने का भार ज़रा दिल से उतार ले,
नन्ही सी तो लाइफ है यार, हंस के गुज़ार ले!!