Tuesday, July 19, 2022

એક હાસ્યાસ્પદ પ્રસંગ

WhatsApp, Facebook, TikTok, Musically, Funny, Comedy, Videos, Clips, World, Today, Google, YouTube, IT, Movie, Full, HD, Song, Music, T Series, Bollywood, Hollywood, Actress, Interesting, Motivation, Speech, Country, Economy, Stock, Market, Gaming, Real Life, NEWS, Medical, Education, Natural, Technology, Mobile, Status, Keyword, Blogger, WordPress, Adsense, Money, Travel, Knowledge, Recipe, Fashion, Dance, Record, Dialogue, Tricks, Tips, Applications, Softwares, Computer, Laptop, Official, New, Latest, Loan, Gadgets,

😂⏩એક વખત સ્કૂટર પર જતી વખતે કૂતરાને બચાવવા જતાં મેં નિયંત્રણ ગુમાવ્યું અને રોડની બાજુના ખાડામાં સ્કુટર ઉતરી ગયું.

થોડી મુશ્કેલી સાથે, જેમ તેમ હું ખાડામાંથી બહાર નીકળ્યો,

ત્યાં એક સુંદર મહિલાએ તેની કારને ઉભી રાખી અને પૂછ્યું, "કાંઇ થયું નથી ને ?"

 "ના ,ના" મેં જવાબ આપ્યો.

તેણીએ કહ્યું, " મારું ઘર નજીક જ છે. ચાલો, કપડા સાફ કરી લો. થોડો આરામ કરી લો. તમને વધારે વાગ્યું છે કે નહીં એ આપણે જોઈ લઇએ" 

મેં જવાબ આપ્યો, "તમારો ખૂબ ખૂબ આભાર પણ મારી પત્ની નારાજ થશે .! "

"એવું ટેન્શન ના લો, ચાલો, હું ડૉક્ટર છું," તેણીએ આગ્રહ કર્યો.
"મારે જોવું છે કે તમનેે કોઈ ફ્રેકચર છે કે નહીં."

તે ખરેખર ખૂબ જ સુંદર અને સારા સ્વભાવ ની હતી.

હું ના કહી શક્યો નહીં,

મેં કહ્યું કે ઠીક છે હું આવું પણ મને ખાતરી છે કે મારી પત્ની નારાજ થશે ."

અમે તેના ઘરે આવ્યા અને કપડાં, હાથપગ સફાઈ કર્યા પછી, તેણીએ મારી તપાસ કરી કે મને કોઈ મોટી ઈજા નથી

મને ઠંડુ પણ પીવડાવ્યું. પછી મેં કહ્યું, "હવે મને ઘણું સારું થઈ ગયું છે, પણ મારી પત્ની ખરેખર નારાજ થઈ રહી હશે, હવે હું જાઉં "

તેણીએ સ્મિત સાથે કહ્યું, "રોકાઇ જાવ હવે, તમારી પત્ની ને કંઇ ખબર નહીં પડે. એ તો ઘરે બેઠી હશે બરાબર ને ?"

⏩મેં કહ્યું, "ના, ના. કદાચ હજુ એ ખાડામાં જ પડી હશે.😱😂

 😂😂😂

No comments:

Post a Comment