Saturday, January 23, 2021

જરૂરી નથી કે હંમેશા ખરાબ કર્મો ને લીધે જ દુ:ખ સહન કરવું પડે છે ક્યારેક હદથી વધારે સારા હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે.

જરૂરી નથી કે હંમેશા ખરાબ કર્મો
 ને લીધે જ દુ:ખ સહન કરવું પડે છે
 ક્યારેક હદથી વધારે સારા
 હોવાની પણ કિંમત ચૂકવવી પડે છે.

“रोटी कमाना बड़ी बात नहीं, रोटी परिवार के साथ खाना बड़ी बात है”

“रोटी कमाना बड़ी बात नहीं, रोटी परिवार के साथ खाना बड़ी बात है”

Wednesday, January 6, 2021

આપીશ સાથએ પૂછવાનો પ્રશ્ન જ નથીતું છે મારો શ્વાસતારા વગર જીવવાનો અર્થ જ નથી

આપીશ સાથ
એ પૂછવાનો પ્રશ્ન જ નથી
તું છે મારો શ્વાસ
તારા વગર જીવવાનો અર્થ જ નથી
             ✍

Saturday, July 14, 2018

✍रेस चाहे गाड़ियों की हो या ज़िंदगी की... जीतते वही लोग हैं, जो सही वक़्त पे गियर बदलते हैं...

✍रेस चाहे गाड़ियों की हो या ज़िंदगी की...  

जीतते वही लोग हैं,

जो सही वक़्त पे गियर बदलते हैं...

💝 N Smile The Brand 💖

Thursday, March 29, 2018

હૂ તને કેટલુ ચાહુ છું એનો હિસાબ કયારેય ન માગીશ કારણ કે તને પ્રેમ નો કોરો ચેક આપ્યા બાદ હવે મારા ખાતામાં કઈ જ નથી

હૂ તને કેટલુ ચાહુ છું એનો હિસાબ
કયારેય ન માગીશ કારણ કે તને
પ્રેમનો કોરો ચેક આપ્યા બાદ
હવે મારા ખાતામાં કઈ જ નથી..

💝 N Smile : The Brand 💞

એની કસુંબલ આંખ કારીગરી  કરી ગઇ,મારુ  કાળજુ કોતરી એનુ ચીત્ર દોરી ગઇ. ❣❣

એની કસુંબલ આંખ કારીગરી  કરી ગઇ,મારુ  કાળજુ કોતરી એનુ ચીત્ર દોરી ગઇ.

❣❣